નવી આશાઓ લઈ આવ્યું નવું વર્ષ

નવું વર્ષ આખા વિશ્ર્વમાં જુદા જુદા દિવસોમાં ઉજવવામાં આવે છે, અને ભારતના જુદા જુદા પ્રદેશોમાં પણ નવું વર્ષ જુદા જુદા સમયે શરૂ થાય છે. પરંતુ અંગ્રેજી કેલેન્ડર મુજબ, જાન્યુઆરી 1લી એ નવા વર્ષની શરૂઆત માનવામાં આવે છે. 31 ડિસેમ્બરના રોજ એક વર્ષ પૂરૂં થતાં, નવું અંગ્રેજી કેલેન્ડર 1લી જાન્યુઆરીથી શરૂ થાય છે. તેથી, આ દિવસને […]

શાંતાકલોઝ આવશે

સાંતા આવે કે ના આવે અમારી કામવાળી શાંતા રોજ આવવી જોઈએ. લી. દરેક ભારતીય નારી *** કાકાને કોઈએ કહ્યું કે ડિસેમ્બર છે એટલે શાંતાકલોઝ આવશે…!! પણ શાંતા કલોઝ આવી જ નહીં કાકાની મનની મનમાં જ રહી ગઈ!! *** ઓફ લાઈન રહુ છું તો ખાલી દાળ, રોટલી, નોકરી અને પરિવારની જ ચિંતા રહે છે. પણ જેવો […]

સફળ કેમ થશો?

રઘુ એક ભીખારી હતો. રઘુ કોઈપણ ટ્રેનમાં બેસી જઈને મુસાફરો પાસેથી ભીખ માંગતો. અમુક લોકો તેને ભીખ આપતા તો અમુક લોકો તેને ભીખ ન આપતા. ક્યારેક રઘુને ભીખમાં સારું એવું મળી જતું જેનાથી તે આખો દિવસ ભોજન કરી શકતો. તો ક્યારેક પૂરતું ન મળવાથી તેને ભૂખ્યો પણ રહેવું પડતું. એક વખત ભીખ માંગતા માંગતા તે […]

ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

ઝોબીદાએ પહેલા તો એમ ધાર્યુ કે તે હેલકરી થોભ્યો તે દમ લેવા થોભ્યો છે પણ જ્યારે તેણીએ જોયું કે તે તો ત્યાંથી સસરતો જ નથી ત્યારે તેણીએ તેને પુછયું કે ‘તું જતો કેમ નથી? તને તારી મજુરીને પુરતું દામ મળ્યું છે કે નહીં’ તે હેલકરીએ જવાબ આપ્યો કે ‘હું કાઈ તે કારણસર થોભ્યો નથી પણ […]

દુઆ નામ સેતાયશ્ની

આપણે 2019ની છેલ્લા દિવસોની સફર કરી રહ્યા છે. ચાલો આપણે આપણું દૈનિક ફરજીયાત પૂર્ણ કરવા માટે અંતિમ પ્રાર્થનાથી પ્રારંભ કરીએ (ફરજિયાત દૈનિક પ્રાર્થના પાઠ) ‘દુઆ નામ સેતાયશ્ની’. હું પ્રાર્થના કરૂં છું કૃપાળુ, ક્ષમા કરનાર અને પરમ કૃપાળુ ભગવાન અહુરા મઝદાને આનંદની મહિમા આપું છું. અહુરા મઝદાના પવિત્ર નામની પ્રશંસા જે કાયમ હતો, કાયમ છે અને […]

એફડીયુનો ઈતિહાસ અને આઇયુયુની ઉત્પત્તિ

ઉડવાડાના વિકાસનો ઈતિહાસ (એફડીયુ) 22મી સપ્ટેમ્બર, 2003 ના રોજ સ્થાપવામાં આવેલા, વડા પ્રધાન, માનનીય શ્રી નરેન્દ્ર મોદીની પહેલ પર, ઉદવાડાના વિકાસનો (એફડીયુ) ઇતિહાસ ખુબ જ જીવંત છે! જાન્યુઆરી 2002માં, ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન, શ્રી મોદી, અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટના ફાઉન્ડેશન સ્ટોન મૂકવાના સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા, સાથે ભારત સરકારના પૂર્વ માનનીય પ્રધાન […]