ગંભારનું ધાર્મિક મહત્વ

ગંભાર ઊજવવાનો પ્રાથમિક હેતુ અહુરા મઝદાનો આભાર શુક્રગુઝારી, વ્યક્ત કરવાનો છે. ફિરદૌસીના શાહનામેહ અનુસાર, સુપ્રસિદ્ધ ઈરાની રાજા, શાહ જમશીદે પ્રથમ ગંભાર અને સદીઓથી રાજા નોશિરવાન-એ-આદેલ (નોશિરવાન ધ જસ્ટ) અહુનાવદ ગાથાને દિવસે હાવન ગેહમાં દરેકને તહેવાર માટે આમંત્રિત કરીને, બ્રેડ, માંસ અને વાઇન પીરસી ગંભારની ઉજવણી કરવામાં આવતી હતી. ગંભાર છ આભાર વ્યકત કરતો તહેવાર ગંભાર […]

સુપ્રસિદ્ધ લીગલ આઈકન ફલી નરીમનનું નિધન

દેશના સુપ્રસિદ્ધ લીગલ આઈકન અને સમુદાયનું ગૌરવ – વરિષ્ઠ સુપ્રીમ કોર્ટના વકીલ અને જાણીતા ન્યાયશાસ્ત્રી – ફલી સામ નરીમન, 21મી ફેબ્રુઆરી, 2024ના રોજ વહેલી સવારે 95 વર્ષની વયે તેમની ઊંઘમાં અવસાન પામ્યા. 10મી જાન્યુઆરી, 1929ના રોજ રંગૂનમાં બાનુ અને સામ નરીમનના ઘરે જન્મેલા, ફલી નરીમને 1950માં મુંબઈની સરકારી લો કોલેજમાંથી કાયદામાં સ્નાતક થયા. 1950માં બોમ્બે […]

કાવસજી પટેલ અગિયારીએ 244મી સાલગ્રેહની ઉજવણી કરી

થાણે સ્થિત કાવસજી પટેલ અગિયારી ખાતે આતશ પાદશાહ સાહેબનો ભવ્ય 244મો સાલગ્રેહ, 20મી ફેબ્રુઆરી, 2024 ના રોજ ઉજવવામાં આવ્યો હતો. કાર્યકારી સપ્તાહનો પ્રથમ દિવસ હોવાથી, આ કાર્યક્રમમાં સવારની પ્રાર્થના માટે કેટલાક નિયમિત જરથોસ્તીઓએ હાજરી આપી હતી, સાંજની ઉજવણીની શરૂઆત ખાસ 1 કિ.ગ્રા. માચી, સાંજે 4:00 વાગ્યે, થાણા અગિયારી ફંડના ટ્રસ્ટીઓ વતી, એરવદ કેરસી સીધવા દ્વારા […]

Your Moonsign Janam Rashi This Week –
2 March – 8 March 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 14મી એપ્રિલ સુધી સુખ આપનારા શુક્રની દિનદશા ચાલશે. તમે તમારા મોજશોખ ઉપર કાબુ રાખવામાં સફળ નહીં થાવ. શુક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. કામકાજ માટે ગામ-પરગામ જવાનું થશે. ફેમીલીને ખુશ રાખવા કયાંક પીકનીકનો કાર્યક્રમ બનાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણતા કામમાં સફળતા […]