પ્રશ્ર્ન છે ફકત પસંદગીનો!!

જેરી એક હોટલનો મેનેજર હતો. તે સૌનો ઘણો માનીતો હતો કારણ કે તે હમેશા સારા મૂડમાં જ જોવા મળતો. કોઈની સાથે પણ ગુસ્સે થવાને બદલે દરેક સાથે તે સમજાવટથી કામ લેતો. જ્યારે જ્યારે જેરી પોતાની નોકરી બદલતો ત્યારે તે હોટલના ઘણા વેઈટર પણ તે હોટલ છોડી તેની સાથે બીજી હોટલમાં કામ કરવા જતા, કારણ કે […]

સીનિયર સિટિઝનને લક્ષમાં લેવા જેવું

‚સ્તમ આજે ૭૫ વર્ષ વટાવી ચુકયા હતા. બેન્કમાં નોકરી કરતા હતા એટલે પેન્શન તો આવતું જ હતું. એમણે એમના બાળકોની પરવરીશ પણ ઘણી જ સારી રીતે કરી હતી. સવારે ગાર્ડનમાં જ્યારે તેઓ અને તેમના મિત્રો જમા થતા ત્યારે એક દિવસ એમણે હસી ને કહ્યું,  જુઓ, ભાઈ, મારા આ બંને પુત્રો રોજ મારાં ખબરઅંતર પૂછવા આવે […]

જિંદગીમાં સુખ થોડું અને દુ:ખ વધારે!!

પયગમ્બર સાહેબની જિંદગી પરથી આપણને વિચાર આવે છે કે પહેલી પંક્તિના વ્યક્તિ તરીકે તેમનું જીવન ગુલાબના બીછાના જેવું નહોતું. આપણા વિચાર પ્રમાણે આપણને લાગે કે તેમનું જીવન ઘણું સરળ અને સુંદર હોવું જોઈએ. તેમના જન્મથી આપણું વ્યક્તિત્વ હસ્તીમાં આવ્યું છે તો તેવણ કેટલા મોટા માણસ હોવા જોઈએ. આપણે આપણા ધર્મ પ્રમાણે તેમને મોટા ગણીએ છીએ […]

તમારી સ્પાઈનનું (કરોડરજ્જુ) રક્ષણ

તમારી સ્પાઈન કેટલી સુરક્ષિત છે? સ્પાઈનનું રક્ષણ કરવું અત્યંત મહત્વનું છે કારણ કે તે સીધી મગજ સાથે જોડાય છે અને તમારા શરીરના અન્ય ભાગોને સંકેત આપવાનું કામ મગજ કરે છે. તમારી કરોડરજ્જુની દેખરેખ કઈ રીતે લેશો તે જાણો: *યોગ્ય મુદ્રામાં બેસવું અત્યંત જ‚રી છે. *તમા‚ં ગળું, ખભા ને પીઠના ભાગને જેમ બને તેમ સરળ રાખવાની […]

શિરીન

 ‘પણ હું તને એ બેમાંથી એક પણ રીતે લઈ જવા માંગતો નથી, શિરીન.’ ‘ત્યારે કેવી રીતે, ફિલ?’ ‘મારી વાઈફ તરીકે.’ ને ત્યારે ખુશાલીથી પોતાના બન્ને કોમળ કરો તે જવાનની ગરદન આસપાસ વીંટળાવી તેણી તે વહાલાના પાસામાં સુખથી થોડોક વાર પડી જ રહી, કે શિરીન વોર્ડનને બીજું કસાનું ભાન રહ્યું જ નહીં. જો તે જ તક […]

Republic Day Reminisce

Lt. Col. Jehanbux Siavaxa Bhadha (Retd.) addresses our community on the occasion of India’s 68th Republic Day on 26th  January, 2017: “This is a recall from the deep past brought forth from a memory which is slowly dimming with time.  I address this specially to our Parsi Zoroastrian youth with great admiration for the spirit […]

Hindustan Ki Kasam

In a few days, it will be 67 years since the Indian Constitution came into force and our country became a Sovereign Democratic Republic.  Come 26th January, when the loudspeakers in our neighbourhood will blare the ubiquitous ‘Mere desh ki dharti’ (Film: Upkar), it’s a good time to retrospect on the films and the songs […]