માફ કરવું અને માફી માંગવી બંને શક્તિશાળી લોકોનું કામ છે

એક ક્લાસરૂમમાં અચાનક એક વિદ્યાર્થી ઊભો થયો અને તેણે પ્રોફેસરને કહ્યું કે, જન્મદિવસ પર પિતાજીએ ગિફ્ટમાં આપેલી કિંમતી ઘડિયાળ કોઈએ ચોરી લીધી છે. આ સાંભળી પ્રોફેસરે બધાને પોતાની આંખો પર પટ્ટી બાંધીને એક લાઈનમાં ઊભા રહેવા કહ્યું. પછી પ્રોફેસરે બધાના ખિસ્સા તપાસવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં એક છોકરાના ખિસ્સામાંથી ઘડિયાળ મળી ગઈ. પ્રોફેસરે ચુપચાપ […]

પારસી કોવિડ પીડિતોની દોખ્મેનશીની માટે અમદાવાદના દોખ્મા પર સ્ટીલ વાયર નેટ ફીટ કરવામાં આવી

ભારતની માનનીય સર્વોચ્ચ અદાલતે કોવિડ 19નો ભોગ બનેલા મૃત પારસીઓ માટે દોખ્મેનશીની પ્રથા હાથ ધરવાની મંજૂરી આપી છે, આ શરતે કે તેઓને અલગ દોખ્મામાં રાખવામાં આવે દોખ્માને પક્ષીઓની જાળીથી ઢાંકવામાં આવે જેનાથી પક્ષીઓ અંદર ન જઈ શકે અને અવશેષોને ખુલ્લી જગ્યામાં ફેલાવે નહીં. ઉપરોક્ત દિશાનિર્દેશોને ધ્યાનમાં રાખીને, અમદાવાદ પારસી પંચાયત (એપીપી) એ અમદાવાદના જશોદાનગર ખાતે […]

72 વર્ષીય બાઈકર-ફલી બક્સી લેહ માટે સવારી કરે છે

નાગપુરના રહેવાસી 72વર્ષીય ફલી બક્સીએ સાબિત કર્યું છે કે ઉંમર ખરેખર માત્ર એક સંખ્યા છે. તેમનું શ્રેષ્ઠ જીવન જીવવા માટેના સાહસ અને ઉત્સાહની અદમ્ય ભાવનાએ તાજેતરમાં જ આ જુસ્સાદાર સેપ્ટ્યુએનેજરને લેહ અને લદ્દાખની બીજી મોટરસાઇકલ રાઇડ પૂર્ણ કરી હતી! જ્યારે અગાઉ રોડ ટ્રિપ્સ મુખ્યત્વે કારમાં કરી હતી, ત્યારે તે ટુ-વ્હીલર પર મુસાફરી કરવાના ઉત્સાહી બન્યા […]