Your Moonsign Janam Rashi This Week –
24 September – 30 September 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલુ હોવાથી તમને નાના કામ કરવામાં પણ આળસ આવશે. નાણાકીય બાબતમાં ખુબ ખેંચતાણમાં રહેશો. તબિયત અચાનક ખરાબ થઈ જશે. હાલમાં જોઈન્ટ પેઈનથી પરેશાન થશો. ખાવાપીવામાં ખુબ ધ્યાન આપજો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ની ભણવાનું ચાલુ રાખજો. શુકનવંતી તા. […]