Your Moonsign Janam Rashi This Week –
26th December – 01st January, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમને આજથી 42 દિવસ માટે રાહુની દિનદશા શરૂ થયેલી છે. તમારી ચિંતાઓ વધતી જશે. તમારા વિચારો નેગેટીવ બનતા જશે. જેબી કામ કરતા હશો તે કામ કરવામાં ખુબ આળસ આવશે. 3જી ફેબ્રુઆરી સુધી રાહુ તમારી દિવસની ભુખ અને રાતની ઉંઘ ઉડાવી દેશે. નાણાકીય […]