માસીના હોસ્પિટલ કિડનીના દર્દીઓ માટે ગુણવત્તાયુક્ત ડાયાલિસિસ સેવાઓ આપે છે

માસીના હોસ્પિટલ અને વિવો કિડની કેરએ ઉચ્ચ ગુણવત્તાની, ડાયાલિસિસ સેવાઓ પૂરી પાડવા માટે સફળતાપૂર્વક જોડાણ કર્યું છે, જે હોસ્પિટલમાં ડાયાલીસીસ કરાવતા બધા દર્દીઓનું આયુષ્ય સુધારશે. આધુનિક આર.ઓ. સિસ્ટમ્સ અને સુશિક્ષિત પ્રશિક્ષિત કર્મચારીઓની સાથે તમામ દર્દીઓના સ્મિત પાછા લાવવામાં મદદ કરી છે. હાલની કોવિડ -19ની પરિસ્થિતિએ સામાન્ય રીતે સમાજ માટે ખૂબ જ અશાંતિ ફેલાવી છે, જ્યારે […]

પ્રિન્સીપાલ બીનાયફર કુતાર અને ડો. સાયરસ વકીલ ગવર્નર દ્વારા આઇકોનિક લીડરશીપ એવોડર્સ સાથે સન્માનિત કરવામાં આવ્યા

પારસીઓ દેશભરમાં આઇકોનિક શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના માટે હંમેશા અગ્રણી રહ્યા છે. મુંબઈ શહેરમાં આવી અનેક અગ્રણી શાળાઓ અને કોલેજો છે જે શિક્ષણનો પ્રકાશ ફેલાવવાની ઝોરાસ્ટ્રિયન ભાવનાના પુરાવા છે તેમનું અભિવાદન છે. ટીચર્સ ડે નિમિત્તે તા. 12 સપ્ટેમ્બર, 2020ને દિને મહારાષ્ટ્રના એચ.બી. રાજ્યપાલ, ભગતસિંહ કોશ્યારીએ વર્ચ્યુઅલ સમારોહમાં, મુંબઈની 25 અગ્રણી શાળાઓના આચાર્યો અને વડાઓને ‘આઇકોનિક લીડરશિપ […]