ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસ – સમુદાયની સેવાનું એક ઉદાહરણ

1991માં સ્થાપિત, વર્લ્ડ ઝોરાસ્ટ્રિયન ઓર્ગેનાઇઝેશન ટ્રસ્ટ(ડબ્લયુઝેડઓટી), તેમની સિસ્ટર ક્ધસર્ન્સ – ડબ્લયુઝેડઓ ટ્રસ્ટ ફંડસ ફોર વિમેન એન્ડ ચિલ્ડ્રન (1993) અને ડબ્લયુઝેડઓ ટ્રસ્ટ ફંડસ (1995) – આપણા ઝોરાસ્ટ્રિયન સમુદાયના વંચિત વર્ગને ટેકો, ઉત્થાન અને સશક્તિકરણ માટે અનુકરણીય સેવાઓ આપી રહી છે, તેમજ આપણી ધાર્મિક અને સાંસ્કૃતિક રચનાના અસ્તિત્વ અને સંભાળ માટેના નિર્ણાયક કારણો લીધા છે. ટ્રસ્ટની રચના […]

ઝેડડબ્લ્યુએએસ રંગબેરંગી ગારાઓમાં ગરબે ઘૂમ્યા!

ઝેડડબ્લ્યુએએસ (ઝોરાસ્ટ્રિયન વુમન્સ એસેમ્બલી ઓફ સુરત) અમારી બધી સુરતીઓને તેની ઘટનાઓનો આહલાદક અનુક્રમ અપાય છે. ઓગસ્ટ 2019માં, પાક કદીમ આતશબહેરામ ખાતે પ્રાર્થના સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં બાળકોએ તેમના ધાર્મિક ઉત્સાહનું પ્રદર્શન ખૂબ જ નિષ્ઠા અને સમર્પણ સાથે કર્યું હતું. પ્રાર્થના હરીફાઈનો નિર્ણય એરવદ નવરોઝ પંડોલ અને રૂકશાના ભરડા દ્વારા કરવામાં આવ્યો હતો. 16મી ઓગસ્ટ, […]

પૈસા કમાવવાની સો સરળ રીત

એક સરોવરમાં નહાવા પડેલી યુવતીને એક પોલીસ ઓફીસરે કહ્યું: અહીં નાહવાની મનાઈ છે. તો મેં કપડાં ઉતાર્યા એ પહેલા કહેવું હતું ને? કપડાં ઉતારવાની મનાઈ નથી. પોલીસ ઓફિસરે જવાબ આપ્યો. *** એક ગ્રાહક: ભાઈ, તારી દુકાનમાં જેટલા સડેલા ટમેટા, ઈંડા છે તે મારે જોઈએ છે. દુકાનદાર: કેમ તમે પણ આપણા શહેરમાં આવેલા હાસ્ય-અભિનેતાના પ્રોગ્રામમાં જવાના […]

સોયા ચિલી

જે લોકો ખાવા-પીવાનાં શોખીન હોય છે, તેઓ ટેસ્ટી ખાવાનું જોઇને કંટ્રોલ કરી શકતા નથી. તેમાં પણ ફાસ્ટફૂડ તેઓને વધુ પ્રિય હોય છે. ખાવાના શોખની સાથે તેઓએ પોતાની હેલ્થનું પણ ધ્યાન રાખવું પડે છે. ડાયેટમાં ફક્ત સલાડ અને ફિક્કો ખોરાક ખાઇને કંટાળી ગયા છો, તો ટ્રાય કરો ટેસ્ટી સોયા ચિલી. સામગ્રી: 100 ગ્રામ સોયાબીન નગેટ્સ, 1/2 […]

કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

પછી મારી રાણી બોલતી બંધ થઈ. તે તથા તેનો યાર તે વન માહેલી પગથીને નાકે આવી પહોંચ્યા અને બીજી પગથી પર ચાલવા જતા મારી પાસે થઈને ચાલ્યા. મે મારી તલવાર ખેંચી રાખી હતી તે પેલો માણસ જેવો મારી અડોઅડથી ચાલ્યો કે તેની ગરદન પર મારી તેવોજ તે જમીનદોસ્ત થયો. હું ધારૂ છું કે મે તેને […]