અમારી પ્રાર્થનાઓની સમજૂતી, અરજી અને અસર મિથ્રા, મંથ્રા અને યસ્ના દ્વારા

નિષ્ઠાવાન હૃદય અને શુદ્ધ હેતુથી કરવામાં આવેલી પ્રાર્થના આપણા માટે દુષ્ટો સામે, અને અંધશ્રદ્ધાળુ અને ભયાનક વિચારો સામે ખૂબ જ શક્તિશાળી હથિયારનું કામ કરે છે. સાચી પ્રાર્થના આપણામાં એક પ્રકારની વીરતા ઉત્પન્ન કરે છે અને તેના દ્વારા આપણે આપણી સામે આવેલી મુશ્કેલીઓને અટકાવવા માટે શક્તિશાળી બનીએ છીએ. જ્યારે બધા દૈવ અને દ્રુજ પવિત્ર જરથુસ્ત્રને મારવા […]

જસ્ટીસ રોહિન્ટન નરીમાન નિવૃત્ત

દેશના સૌથી પ્રબળ કાનૂની અગ્રણીઓમાંના એક – સુપ્રીમ કોર્ટના બીજા ક્રમના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટીસ રોહિન્ટન ફલી નરીમાન, 12 ઓગસ્ટ, 2021 ના રોજ ન્યાયાધીશ તરીકેના સાત વર્ષના કાર્યકાળ પછી નિવૃત્ત થયા. લગભગ 13,565 કેસોનો નિકાલ કર્યા પછી, ન્યાયમૂર્તિ નરિમાને 35 વર્ષથી વધુ સમય સુધી વકીલ તરીકે પ્રેક્ટિસ કરી અને 2014માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે સીધા […]

આદિલ સુમારીવાલાના નેતૃત્વ હેઠળ 7 ઓલિમ્પિક મેડલ!

ભારતે ટોક્યો ઓલિમ્પિક્સનો રેકોર્ડ સાત મેડલ સાથે અંત કર્યો, જેમાં ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે – એથ્લેટિક્સમાં ભારત પ્રથમ, જેવરિન થ્રોમાં નીરજ ચોપરાએ જીત્યો; રવિ કુમાર દહિયા (કુસ્તી 57 કિગ્રા) અને મીરાબાઈ ચાનુ (વેઇટ લિફ્ટિંગ – 49 કિગ્રા મહિલા) દ્વારા બે સિલ્વર; અને પીવી સિંધુ (મહિલા સિંગલ્સ બેડમિન્ટન), લવલીના બોરગોહેન (મહિલા વેલ્ટરવેટ બોક્સિંગ), ભારતીય હોકી […]

પ્રેમ હોય કે દાન હમેશા આપવાથી વધે છે!

મારૂં નામ ખુશરૂ હું સુરતના એક ગામમાં રહુ છું. સુરતથી ગામ ખુબ દૂર પડતું હતું એટલે હું ઘેરથી મારી બાઈક લઈને આવતો. તેને રેલ્વે સ્ટેશન પર પાર્ક કરતો. રેલ્વે સ્ટેશન નજીક બાઈક પાકીંગ માટે જગ્યા હતી. મારે દર મહિને 100 રૂપિયા ચૂકવવાના હતા. ત્યાં એક વૃદ્ધ મહિલા બાઈક જોતી હતી. તેમનું છાપરૂં તાડપત્રી અને ચાર […]

Your Moonsign Janam Rashi This Week –
28 August – 03 September 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તમારી બુધ્ધિ વાપરી મુશ્કેલીભર્યા કામ પણ સહેલા બનાવી દેશો. અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. મીઠી જબાન વાપરી ફસાયેલા નાણા પાછા મેળવી શકશો. મિત્રોના દીલ જીતી લેવામાં સફળ થશો. થોડુ ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ભુલ્યા વગર […]