સાધુ અને સયતાન

ખૂબ જ જૂના સમયની આ વાત છે, એક સયતાન અને એક સાધુની મૃત્યુ એક જ દિવસે થઈ ગઈ. વિધિના વિધાન કહો કે જે પરંતુ આ બંનેનો અંતિમ સંસ્કાર પણ એક જ દિવસે થયો અને આ બધું થયા પછી બંનેની આત્મા યમલોક ગઈ. યમરાજે બંનેના કર્મોના લેખા-જોખા જોઈને એ બંનેને કહ્યું કે શું તમે તમારા કર્મો […]

ફોર્ચ્યુન ઈન્ડિયાના 2019ની સૂચિમાં ઝરીન દારૂવાલા, નિસાબા ગોદરેજ અને મહેર પદમજી ઉદ્યોગમાં સૌથી શક્તિશાળી સ્ત્રીઓ તરીકે દર્શાવવામાં આવ્યા

દર વર્ષે, પ્રતિષ્ઠિત ‘ફોર્ચ્યુન ઈન્ડિયા એમપીડબલ્યુ (મોસ્ટ પાવરફુલ વુમન) સમિટ’ ભારતની અગ્રણી મહિલા અધિકારીઓ અને ઉદ્યમીઓની ઉજવણી કરે છે, આ વર્ષે, ફોર્ચ્યુન ઈન્ડિયા એમપીડબ્લ્યુ (મોસ્ટ પાવરફુલ વુમન) સમિટ તા. 8મી નવેમ્બર, 2019 ના રોજ મુંબઇમાં યોજવામાં આવી હતી, અને ત્રણ અસાધારણ ઝોરાસ્ટ્રિયન મહિલાઓની શ્રેષ્ઠતાને માન્યતા આપી હતી – ઝરીન દારૂવાલા – સીઇઓ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક […]

ગર્લ ગાઇડ મુવમેન્ટના ગૌરવ – મેહરૂ ટાંગરી

સિક્ધદરાબાદમાં જન્મેલા અને ઉછરેલા, મેહરૂ ટાંગરી જીવનમાં પાછળથી કોલકાતા ગયા. બાળકો પ્રત્યેના તેના પ્રેમથી તેણીએ 25 વર્ષથી વધુ સમય માટે ભણાતી લોરેટો બોબજાર શાળામાં વ્યવસાય તરીકે શિક્ષણ આપવાનું પસંદ કર્યું! જ્યારે પારસી ગાઇડ કંપની (કોલકાતા) ની રચના 1968માં થઈ હતી, ત્યારે તે ત્યાંના પ્રથમ ગાઈડ કેપ્ટન હતા જેણે ‘ગાઈડ કેપ્ટનો માટે પ્રારંભિક અને અદ્યતન તાલીમ […]

કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

જે પ્રમાણે તમને તમારા મુલકમાં માન મરતબો આપવામાં આવે છે તેવોજ માન અમે મરતબો તમને મળશે.’ ‘બલવંત સુલતાન!’ તે શાહજાદાએ પુછયું કે ‘શું તમે ધારો છો કે તમારી રાજધાની હ્યાંથી નજદીક છે? સુલતાને કહ્યું કે ‘અલબત્તે હું ધારૂં છું કે મારી રાજધાની તરફ જઈ પહોંચતા વધુમાં વધુ પાંચ કલાક લાગશે.’ તે શાહજાદાએ કહ્યું કે ‘મારા […]

લોર્ડ કરણ બીલીમોરિયા બ્રિટીશ ઉદ્યોગ મહાસંઘના પ્રથમ ભારતીય પ્રમુખ તરીકે પદ સંભાળશે

બ્રિટિશ ઉદ્યોગ સંઘના (સીબીઆઈ) ના પ્રમુખપદ સંભાળનાર લોર્ડ કરણ બિલિમોરિયા એ પ્રથમ ભારતીય બનશે તે જાણીને વિશ્ર્વવ્યાપી સમુદાય માટે ખરેખર ગૌરવની ક્ષણ હતી. ધ વોઈસ ઓફ બ્રિટીશ ઈન્ડસ્ટ્રી જે ઉદ્યોગમાં 1,90,000 સભ્યો છે જે 7 મિલિયન લોકોને રોજગારી આપે છે. પ્રખ્યાત કોબ્રા બીયરની સ્થાપના કરનાર અને બર્મિંગહામ યુનિવર્સિટીના ચાન્સેલર રહી ચૂકેલા ક્રોસબેંચ પીઅર લોર્ડ કરણ […]

મીનો રામ યઝદ અને લગ્ન

હા, ભગવાનની શાંત સ્મૃતિમાં પણ તમે એક સાથે રહેશો. પરંતુ તમારી એકતામાં જગ્યાઓ થવા દો અને સ્વર્ગના પવનને તમારી વચ્ચે નૃત્ય કરવા દો. એક બીજાને પ્રેમ કરો, પણ પ્રેમને બંધન ન બનાવો. તેના બદલે તમારા આત્માના કાંઠે વચ્ચે ફરતો સમુદ્ર બનવા દો. -કાહલિલ જીબ્રાન લગ્ન પર. આપણે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં ઘરો અને ફર્નિચર […]