અસ્ફંદારર્મદનો પવિત્ર મહિનો

જેમ જેમ આપણે ઝોરોસ્ટ્રિયન કેલેન્ડરના અંતિમ મહિનાનું આગમન થાય છે તેમ તેમ આ મહિનાના અંતમાં વિદાય પામેલા આપણા પ્રિયની ફ્રવશીને આવકારવા માટે આતુર બનીએ છીએ, ચાલો અસ્પંદારર્મદ અથવા સ્પેન્દારર્મદના મહત્વ પર વિચાર કરીએ – ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરનો બારમો મહિનો, જે પૃથ્વી ગ્રહના ગાર્ડિયન એન્જલને સમર્પિત છે. આપણે કેવી શ્રેષ્ઠ રીતે અસ્પંદારર્મદને અંજલિ આપી શકીએ? તે વધુ […]

ઉચ્ચ ધર્મગુરૂઓ દ્વારા કોવિડમાં કરવામાં આવતી 4 દિવસની ક્રિયા રદ કરવામાં આવી

બનાજી દખ્મા સાથે હવે પારસી/ઈરાની લોકોના વિશિષ્ટ ઉપયોગ માટે કાર્યરત છે જેમનો કોવીડ -19એ ભોગ લીધો છે. ભારતના સર્વોચ્ચ અદાલત દ્વારા પસાર કરાયેલા આદેશ અનુસાર કોવિડ પીડિતોને દોખ્મેનશીનીની મંજૂરી આપવામાં આવે છે, આપણાં સમુદાયના ઉચ્ચ ધર્મગુરૂઓ દસ્તુર (ડો.) ફિરોઝ એમ. કોટવાલ (ઉચ્ચ ધર્મગુરૂ એચ.બી. વાડિયા આતશ બહેરામ, મુંબઈ); દસ્તુર (ડો.) જામાસ્પ કૈખુશરૂ દસ્તુર જામાસ્પ આસા […]