Your Moonsign Janam Rashi This Week –
06 August – 12 August 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી તમે વાણીયા જેવા બની જશો. તમને જે પણ ફાયદો થતો હશે તે બાબતમાં તમારી નજર પહેલા જશે. તમારા જૂના પ્રોબ્લેમ દૂર કરવામાં કોઈ સાચો સલાહકાર મળી જશે. થોડુંગણું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજોે. શુકનવંતી […]