પારસી – ભારતના રાષ્ટ્ર નિર્માતાઓ – 1

પારસી, તારું નામ પરોપકાર છે, એક સામાન્ય માન્યતા એવી છે કે પારસી સમુદાયને અનાદીકાળથી એક પરોપકારી સમુદાય તરીકે માનવામા આવે છે. મહાત્મા ગાંધીએ પણ સ્વીકાર્યું હતું કે મને મારા દેશ ભારત પર ગર્વ છે, કારણ કે ભારતમાં ભવ્ય ઝોરાસ્ટ્રીયન સમુદાય વસવાટ કરે છે જે દાન અને પરોપકારમાં કદાચ અસામાન્ય અને ચોક્કસપણે અજોડ છે. પારસી તારું […]

સકારાત્મક માનસિકતા સાથે 2022 નું સ્વાગત કરો

માત્ર બે વર્ષમાં જ આપણું જીવન ઘણું બદલાઈ ગયું! પરંતુ, શું રોગચાળાએ આપણું જીવન ખરાબ માટે કે વધુ સારા માટે બદલ્યું? કેટલાકે નવા શોખ અપનાવ્યા જ્યારે કેટલાકે બધી આશા ગુમાવી દીધી. કેટલાકે પોતાનામાં છુપાયેલી પ્રતિભાને શોધી કાઢી જ્યારે કેટલાક ડિપ્રેશનમાં આવી ગયા. તેઓ કહે છે કે મુશ્કેલ સમયમાંથી, મુશ્કેલ પાઠ, વ્યક્તિગત વિકાસ અને શીખવાની તકો […]

Your Moonsign Janam Rashi This Week –
8 January – 14 January 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમને નાના કામો પૂરા કરવા માટે વધુ મહેનત કરવી પડશે. તમે સ્વભાવે ખૂબજ સીધા હોવા છતાં આજુબાજુવાળા તમોને ખોટી રીતે પરેશાન કરી નાખશે. નાણાકીય મુશ્કેલી વધતી જશે. ધન ઉધાર આપતા નહીં. રોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો. […]