ઝરીર ભાથેના – એક સાથીદાર, એક મિત્ર, એક સંપૂર્ણ જેન્ટલમેન

– કેરસી રાંદેરિયા દ્વારા શ્રદ્ધાંજલિ- સાચા પારસી અને સજ્જન એવા ઝરીર ભાથેના જેવા સાથીદાર અને મિત્ર મેળવવો એ મારા માટે આનંદનો લહાવો મેળવવા જેવું છે. 24મી જૂન બુધવારે બપોરે લગભગ 11: 00 વાગ્યે મને એક કોલ આવ્યો અને મને જાણ કરી કે ઝરીર હવે નથી. આ બાતમી આજે પણ મારા માટે ધક્કાદાયક છે. ઝરીર અને […]