એબિસિનિયા અને ઈરાન: પૂરાતન પારસીઓના એક સુંદર સાહસકર્મની ટૂંક નોંધ

એબિસિનિયા અને પુરાતન ઈરાનના ઈતિહાસમાં જે નામિચી અને જગપ્રસિધ્ધ શહેનશાહતો હસ્તી ભોગવી ગઈ અને સૌથી વધારે બહોળી, જોરાવર અને જગમશહૂર પારસી યોધ્ધાઓની બળત્વારી અને જબરી હેવાલની રજૂઆત નીચેના લેખમાં રજૂ કરવામાં આવી છે વાંચકોને અવશ્ય વાંચવા ગમશે! યાદગાર ઈરાનની પૂરાતન તવારિખના સફાઓ જગપ્રસિધ્ધ પારસી યોધ્ધાઓના સંખ્યાબંધ સાહસકર્મો અને સેંકડો જીતોથી હજુ સુધી ઝળકી રહ્યા છે. […]