ગુજરાતના એક નાના ગામમાં રહેતો હોશંગ અમલસાડીવાલા પોતાની મુશ્કેલીઓથી કંટાળી ગયો હતો. આય લોકડાઉન ક્યારનુંયે પતી ગયું હતું પરંતુ તેમની જિંદગીનું લોકડાઉન પત્યું નહોતું. પહેલા નોકરી ગઇ અને પછી ઘરની આર્થિક સ્થિતિ નબળી બની ગઇ હતી. જીવન રોજે રોજ નવી ઉપાધિઓ લઇને આવતું હતું. બાકી રહી ગયું હતું તેમ હોશંગને કોરોના થયો અને શરીરનું જોમ […]