ઉદવાડા સ્ટેશન ખાતે દુ:ખદ અકસ્માત

વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર અને દિનશા તંબોલીએ કરેલી મધ્યસ્થી 15મી સપ્ટેમ્બર 2017ને દિને ઉદવાડા મ્યુઝિયમના કેરટેકર અસ્પી સિપોય ઉદવાડા સ્ટેશનથી ફિરોઝપુર જનતામાં ચઢતી વખતે પગ સ્લીપ થતા ટ્રેનની નીચે ટ્રેક પર સરકી જતા દુ:ખદ અકસ્માત થયો હતો. તેમના પગને સખત ઈજા થઈ હતી. તેમને વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ પગને સખત ઈજા […]