એસ્ટ્રોફિઝિસિસ્ટ નરગીશ મવાલવાલાની એમઆઈટી સ્કૂલ સાયન્સના ડીન તરીકે નિયુકતી

18મી ઓગસ્ટ, 2020 ના રોજ, પાકિસ્તાનમાં જન્મેલા, ઝોરાસ્ટ્રિયન ક્વોન્ટમ એસ્ટ્રોફિઝિસિસ્ટ નરગીશ મવાલવાલાને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી (એમઆઈટી)ની પાંચ શાળાઓમાંની એક પ્રતિષ્ઠિત એમઆઈટી સ્કૂલ સાયન્સના નવા ડીન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ફિઝિક્સ વિભાગના અત્યાર સુધીના એસોસિયેટ વડા તરીકે, મવાલવાલા સપ્ટેમ્બર 1થી નવા ડીન તરીકેનો કાર્યભાર સંભાળશે, એમઆઇટી ન્યૂઝ અનુસાર, છ વર્ષની સેવા બાદ ગણિતના ડોનર પ્રોફેસર […]