બ્રાન્ડ ગોદરેજ લોક્સ યુવાઓ માટે પોતાનો ઈતિહાસ જાણવા રજૂ કરે છે અમર ચિત્ર કથા

પ્રખ્યાત ગોદરેજ પરિવારે અમર ચિત્ર કથા (એસીકે) દ્વારા તેમનો ઇતિહાસ શેર કરીને યુવા વર્ગ સાથે બ્રાન્ડ રિકોલ વધારવાનું પસંદ કર્યું છે કોમિક્સ અને ગ્રાફિક નવલકથાઓના પ્રકાશનના રાજા જેમણે લાખો બાળકોને સારી રીતે ચિત્રિત કોમિક્સ દ્વારા ભારતીય ઇતિહાસ અને પૌરાણિક કથાઓથી પરિચિત થવાની પ્રેરણા આપી છે. 73 વર્ષીય જમશેદ એન ગોદરેજ, ગોદરેજ એન્ડ બોયસના ચેરમેન અને […]