ભગવાન પર વિશ્ર્વાસ કરો!

કહેવાય છે કે જેનું કોઈ નથી તેની પાસે ભગવાન છે. જ્યારે કોઈ સાથ આપતું નથી, ત્યારે ભગવાનનો આધાર હોય છે. એક માણસ રણમાં ભટકતો હતો. અડધો દિવસ વીતી ગયો એને રસ્તાની ખબર ન પડી. તે રણમાંથી કેવી રીતે બહાર નીકળવું તે તેને સમજાતું ન હતું. તેનું ખાવા-પીવાનું બધું જ ખતમ થઈ ગયું હતું. તરસથી ગળું […]