કોલેજિયમે જસ્ટિસ જેબી પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણુંકની ભલામણ કરી!

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના જજ – જસ્ટિસ જે બી પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણુંક કરવાની ભલામણ કરી છે. 5મી મે, 2022ના રોજ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) એનવી રામાનાના નેતૃત્વમાં કોલેજિયમની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ન્યાયમૂર્તિ પારડીવાલાએ નિર્ણાયક અને સંવેદનશીલ બાબતો પર અસંખ્ય ચુકાદાઓ આપ્યા છે અને કાયદાના વિવિધ વિષયો પર […]