વકીલ અગિયારી નવીનીકરણ દરમિયાન દરવાજા ખોલે છે

અમદાવાદ: સમાચાર અહેવાલ અનુસાર અમદાવાદના લોકો જરથોસ્તી ધર્મ અને તેમની સંસ્કૃતિ સમજી શકે તે માટે પંચાયતે 90 વરસ જૂની વકીલ આદરિયાન જ્યાં સુધી આદરિયાનનું નવીનીકરણ ચાલી રહ્યું છે ત્યાં સુધી  દરવાજા ખુલ્લા મુકાયા છે. નવીનીકરણના અંતે નવા આતશ સાથે આદરિયાન પવિત્ર થશે તે પહેલા સુધી ધાર્મિક હોલના દરવાજા ખુલ્લા રહેશે. પવિત્ર આતશની જાળવણી કરવા માટે […]

સર જેજે અને શેત આરજેજે સ્કુલમાં ઈનામ વિતરણનો કાર્યક્રમ

સર જમશેતજી જીજીભોયના જન્મદિનને પ્રસંગે નવસારીની સર જેજે સ્કુલ અને શેત આરજેજે સ્કુલ બન્ને સાથે મળીને ઈનામ વિતરણ સમારંભનું આયોજન તા. 15મી જુલાઈ 2017ને દિને કર્યુ હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દિવા પ્રગટાવી થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શાળાગીત ગાયું હતું. નવસારીના લોકલ કમિટીના ચેરમેન અને ગેસ્ટ ઓફ ઓનર પર્સી ડોટીવાલાએ સ્થાપક વિશે માહિતીપ્રદ ભાષણ આપ્યું […]

ગામડિયાની વિદ્યાર્થીનીઓએ ઓલ્ડએજ હોમની મુલાકાત લીધી

બાઈ એમએન ગામડિયા ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થીનીઓએ તા. 21મી જુલાઈ 2017ના દિને તેમના ગાઈડના પ્રોગ્રામના ભાગરૂપે તારદેવ મધે આવેલી ગામડિયા ક્લિનીકની મુલાકાત લીધી. વિદ્યાર્થીનીઓના ઉત્સાહી ગીતો અને નૃત્યો દ્વારા વરિષ્ઠ નાગરિકોના ચહેરા પર સ્મિત આવ્યા હતા. આ કાર્યક્રમ પ્રિન્સીપાલ ઝરિન રબાડી, શિક્ષકો અને ગાઈડના કેપ્ટના સહાયથી શકય બન્યો હતો. ગામડિયા સ્કુલ માનવતાપૂર્ણ સેવાનું સંચાલન કરવા માટે […]

‘જીયો પારસી’ તબકકા-બેની ઝુંબેશ જાહેરાતનો પ્રારંભ

 ‘જીયો પારસી’ ઝુંબેશ જાહેરાતનો અસરકારક રીતે પ્રથમ તબકકો પૂર્ણ થયો છે. ભારત સરકાર પારસી વસતી વધારા માટે 29મી જુલાઈ 2017ને દિને બીજો તબકકો શરૂ કરી રહી છે. જેનું ઉદ્ઘાટન લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર, અબ્બાસ નકવી દ્વારા કરવામાં આવશે. જાહેરાતનો બીજો તબકકો મડિસન વર્લ્ડના સામ બલસારા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જેઓ કાઉન્સેલિંગ અને લોકોમાં જાગૃતતા […]

Godrej And Boyce Launches Asia’s Mangrove Mobile App

On 12th July, 2017, Godrej and Boyce, a subsidiary of Godrej Group, launched Asia’s first Mangroves Mobile App which covers twenty-two mangroves and associated species found in Maharashtra. Launched by Chief Minister, Devendra Fadnavis, the key beneficiaries of the app are teachers, students, Forest department of Maharashtra and other coastal states, NGOs involved in biodiversity research, […]