ઉચ્ચ ધર્મગુરૂઓ દ્વારા કોવિડમાં કરવામાં આવતી 4 દિવસની ક્રિયા રદ કરવામાં આવી

બનાજી દખ્મા સાથે હવે પારસી/ઈરાની લોકોના વિશિષ્ટ ઉપયોગ માટે કાર્યરત છે જેમનો કોવીડ -19એ ભોગ લીધો છે. ભારતના સર્વોચ્ચ અદાલત દ્વારા પસાર કરાયેલા આદેશ અનુસાર કોવિડ પીડિતોને દોખ્મેનશીનીની મંજૂરી આપવામાં આવે છે, આપણાં સમુદાયના ઉચ્ચ ધર્મગુરૂઓ દસ્તુર (ડો.) ફિરોઝ એમ. કોટવાલ (ઉચ્ચ ધર્મગુરૂ એચ.બી. વાડિયા આતશ બહેરામ, મુંબઈ); દસ્તુર (ડો.) જામાસ્પ કૈખુશરૂ દસ્તુર જામાસ્પ આસા […]