દાદાભાઈ નવરોજીનું ચિત્ર હવે લંડનની નેશનલ ગેલેરીમાં

ચિત્ર બનાવાયા બાદ લગભગ આઠ દાયકા પછી, ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેન તરીકે જાણીતા ડો. દાદાભાઈ નવરોજીનું ઐતિહાસિક ચિત્ર લંડનની નેશનલ પોર્ટ્રેટ ગેલેરીમાં પ્રતિષ્ઠિત સ્થાન પામ્યું છે. પુનઃસ્થાપિત કરવામાં આવેલું આ ચિત્ર 2જી સપ્ટેમ્બર, 2026થી ગેલેરીના રૂમ 23માં એમ્પાયર એન્ડ રેઝિસ્ટન્સ પ્રદર્શનના ભાગરૂપે પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ ઓઇલ-ઓન-કેનવાસ ચિત્ર કલાકાર સોરાબ એમ. એફ. પીઠાવાલાએ 1946માં […]