રોજ દીન, માહ અરદીબહેસ્તને તા. 9મી ઓકટોબર, 2019ને દિવસે હમારી અનજુમનના એકટીવ કમીટી મેમ્બર શેઠ પરસી જમશેદ દવિએરવાલાના અચાનક અવસાનના દુ:ખદ સમાચાર મળતા અનજુમનના સર્વે ટ્રસ્ટીઓ અને દવિએરવાસીઓ શોકની લાગર અનુભવી હતી. એમના ધણીયાણી અને કુટુંબીઓ ઉપર આવી પડેલી આ અણધારેલી આફતમાં અમે સર્વે સહભાગી થતાં દુવા કરીએ છીએ કે એ અમારા દવિએર ગામ અને […]