1300 વર્ષ પૂર્વે પારસી સમાજ બાહ્ય પરિબળોના આક્રમણ અને ત્રાસથી છૂટકારો પામવા તોખમ ઘરમ પરંપરા, તરિકટ રીતરિવાજો સાચવવા દસ્તુરાને દસ્તુર, વિદ્યવાન નેર્યાસંગ ધવલની સરદારી નીચે આ પવિત્ર સરજમીન ભારતભૂમિ પર આવ્યા અહીંના ભૂમિપુત્રોએ પારસીકોમને ધરમ અને તોખમ સાચવવા દિલોજાનથી સહારો આપ્યો. આખી દુનિયામાં કોઈપણ દેશ છૂટ ન આપે એવી છૂટ અને બાંહધરી આ દેશના ભૂમિપુત્રોએ […]