1672માં સ્થાપિત, મુંબઈના ઐતિહાસિક ડુંગરવાડી અથવા ટાવર ઓફ સાયલન્સ, જે મલબાર હિલ પર સ્થિત છે, તેને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુંબઈ લેગસી પ્રોજેકટ હેઠળ હેરિટેજ તકતીથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ પાયલોટ યોજના મુંબઈમાં મહત્વપૂર્ણ સ્થળોએ માહિતીપ્રદ માર્કર્સ સ્થાપિત કરીને શહેરના સાંસ્કૃતિક સ્થળોની યાદમાં ઉજવવામાં આવે છે. આ ધાતુની તકતી કેમ્પ્સ કોર્નર જંક્શન પર ડુંગરવાડીના મુખ્ય […]
