ભૂતપૂર્વ બી.પી.પી.ના ટ્રસ્ટી જમશીદ કાંગાનું નિધન

ભૂતપૂર્વ બીપીપી ટ્રસ્ટી, ભૂતપૂર્વ બોમ્બે મ્યુનિસિપલ કમિશનર, જમશીદ જી. કાંગા, 25મી જૂન, 2020ના વહેલી સવારમાં નિધન પામ્યા હતા. તેઓ એક સીધા અને ગતિશીલ આઈએએસ અધિકારી હતા, જે સમુદાય અને દેશની સેવાનો નિશ્ર્ચિત ટ્રેક રેકોર્ડ ધરાવતા હતા. તેમની વ્યાવસાયિક શ્રેષ્ઠતા તેમના પ્રત્યેના મૈત્રીપૂર્ણ સ્વભાવથી મેળ ખાતી હતી. તેઓ તેમની નમ્રતા, અને પ્રેમાળ સ્વભાવ માટે જાણીતા હતા. […]