મુંબઈમાં જન્મેલા ફ્રેડી ભરૂચાને પ્રોકટર એન્ડ ગેમ્બલ્સ (પીએન્ડજી) ના ઉત્તર અમેરિકા પર્સનલ કેર એન્ડ બ્યુટી ઓપરેશન્સના પ્રથમ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેના કારણે તેઓ તાજેતરના વર્ષોમાં કંપનીના વૈશ્વિક નેતૃત્વમાં જોડાનાર માત્ર પાંચમા ભારતીય બન્યા છે. કંપનીના નિવેદન મુજબ, ફ્રેડી ભરૂચા અમેરિકન વેપાર સંગઠન પીસીપીસી (પર્સનલ કેર પ્રોડકટસ કાઉન્સિલ) બોર્ડમાં પણ સેવા આપશે. ફ્રેડી […]