ઘરમાં મુકતાદનું આગમન

સમગ્ર વિશ્ર્વના જરથોસ્તીઓ પારસી કેલેન્ડરના હિસાબે છેલ્લા દસ દિવસ ઉજવી રહ્યા છે. મુકતાદ એટલે મૃતકોને યાદ કરવાના દિવસ એમ નથી હોતું. મુકતાદ ખુશીનો પ્રસંગ છે અને આ સમયે પવિત્ર આત્માઓ અને ફ્રવશિષોનું આપણે આ દુનિયામાં અને આપણા ઘરોમાં સ્વાગત કરીએ છીએ. તેમને યાદ કરી તેમનો સત્કાર કરીએ છે. તેમણે કરેલી અદ્રશ્ય મદદ માટે તેમને આપણો […]

પ્રાર્થના કરવાની યોગ્ય રીત

સવારની પહોરમાં ઉઠતાની સાથે અષેમ વોહુ ભણવું જોઈએ અને જમીનને પગે પડવી જોઈએ કારણ અસ્ફંદાર્મદ અમેસાસ્પંદ આપણી પૃથ્વી-ધરતીની કાળજી લે છે. એક અષેમવોહુ ભણીએ એનો અર્થ તમે એક અષેમવોહુની સરખામણીમાં દસલાખ વખત પ્રાર્થના કરો છો કારણ અશોઈની અસરથી તમે જ્યારે સવારના ઉઠો છો ત્યારે તમારૂં મન શાંત હોય છે. સરોશ યશ્ત હદોખ્ત આપણને સૂચન કરે […]