‘બંદગી’નો અર્થ શું છે? કુદરતની સેવા કરવા માટેની ખાહેશ પૂરી પાડનારી મારફત તે  ‘બંદગી’

ઈન્સાને બંદગી કરવી જરૂરી છે. બંદગીનો મતલબ હાંસેલ કરવાની ઈચ્છા. ઈન્સાન મીનીટે કઈ અને કંઈ ખાહેશ રાખ્યાજ કરે છે. તેનું મન એમ ચલીત જ છે. આવી ચલીત ગતી જે મનની છે તેને ‘તેવી પી’ કહે છે, જે ભલી ગોસ્પંદી-‘ગવ’ના સ્વભાવની, પરમાર્થી, બીજાને માટે પોતાનું અર્પણ કરનારી  હોય અથવા સ્વાર્થી એટલે બીજાંને ભોગેબી પોતાનું જ જોનારી […]