પ્રામાણિકતા તથા ઈશ્ર્વરીય સામર્થ્ય દર્શાવનાર મહિનો- શહેરેવર

શેહેરેવર પારસી કેલેન્ડરનો છઠ્ઠો મહિનો છે અને અહુરા મઝદાના ‘ઇચ્છનીય અધિપત્ય’ નું પ્રતિનિધિત્વ કરે છે. અમેશા સ્પેનતા ધાતુ અને ખનીજોની અધ્યક્ષતા કરે છે અને શહેરેવરના મુખ્ય ગુણો છે તાકાત અને શક્તિ. શહેરેવર અહુરામઝદાની ઈચ્છનીય અધિપત્યનું પ્રતિનિધિત્વ આ દુનિયામાં લાવવા આ બન્ને ગુણોનો ઉપયાગ કરે છે. પ્રમાણિક તથા સારા કાર્ય કરનાર દરેક જરથોસ્તી શહેરેવરને યુધ્ધમાં ઉપયોગ […]

રૂસ્તમની બાનુ તેહમીના

સોહરાબ મિજલસ સમારી બેઠો હતો. તેનો દેખાવ જોઈ રૂસ્તમ અજબ થઈ ગયો કે એ કોઈ ઘણો દલેર મરદ છે. એવામાં સોહરાબનો મામો જીન્દે રજમ મિજલસમાંથી જરૂરના કામ સર બહાર આવ્યો. તેણે અંધારામાં કોઈ મરદને ઉભેલો જોયો તેથી તેની આગળ ગયો અને કહ્યું કે ‘તું કોણ મરદ છે? અંધારામાંથી રોશનીમાં આવ અને તારો ચહેરો દેખાડ.’ રૂસ્તમે […]

મારી જૂની યાદો

આજે કબાટમાંથી પચ્ચીસ પૈસાનો જુનો સિક્કો મળ્યો, જાણે ખોવાયલા બાળપણનો એક હિસ્સો મળ્યો, શું નહિ મળતું હતું એ પચ્ચીસનાં સિક્કામાં? ચોકથી સ્કુલ સુધી બસની રીટર્ન ટીકીટ મળતી હતી, આખું જમરૂખ ને ઢગલા બંધ કેરીની ચીરીઓ મળતી હતી, લીલી વરીયાળી, બોર આવલાની લિજ્જત મળતી હતી, રંગબેરંગી પીપરમીંટ ચોકલેટ, ને ચૂરણની ગોળીઓ મળતી હતી, અર્ધો કલાક ભાડેથી […]

અમદાવાદ પારસી પંચાયતે ઉજવેલો સફળ ગંભાર

અમદાવાદ પારસી પંચાયત(એપીપી)એ તા. 7મી જાન્યુઆરી, 2018 ના રોજ પ્રોફેસર ફિરોઝ અને સુનામાઈ દાવરની સ્મૃતિમાં ગંભારનું આયોજન કર્યું હતું. આ પહેલ અને નાણાકીય દાન તેમની દીકરી પ્રોફેસર આરમઈતી દાવર દ્વારા કરવામાં આવ્યું હતું. જશનની પવિત્ર ક્રિયા લાલકાકા હોલ, પારસી સેનેટોરિયમ ગ્રાઉન્ડસ, અમદાવાદમાં કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ચાર મોબેદ દ્વારા થયેલી હમબંદગી સાથે કરવામાં આવી […]

હસો મારી સાથે

પતિ: આ વરસમાં આ ચોથો અરીસો તે તોડ્યો. પત્ની: વાંક તમારો હતો. પતિ: એલી, વેલણ તે ફેંક્યું તો વાંક મારો કેવી રીતે ગણાય?? પત્ની: તમે આઘા કેમ ખસી ગયા?? *** ઉનાળામાં પતિ પાંચ પર પંખો મૂકી આરામથી ટીવી જોતા હોય, અને પત્ની આવી પંખો બંધ કરી દે. હાથમાં ઝાડુ હોય!! શિયાળામાં પતિ પંખો બંધ કરી […]

આપણા દેશની શાન આપણો રાષ્ટ્રિય ધ્વજ

સ્વતંત્રતા સંગ્રામથી લઈને આજ સુધી આપણા રાષ્ટ્રિય ધ્વજની સ્ટોરીમાં ઘણા રોચક મોડ આવ્યા. પહેલા તેનુ સ્વરૂપ કંઈક બીજુ હતુ અને આજે કંઈક બીજુ છે. ઘણા ઓછા લોકોને આપણા રાષ્ટ્રીય ધ્વજ વિશે સંપૂર્ણ માહિતી હશે. અહીં તમારી સામે થોડીક માહિતીઓ સ્વતંત્રતા દિવસના નિમિત્તે રજૂ કરી રહ્યા છે. 20મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે આઝાદીની […]

જરથોસ્તીઓના રીતે જીવન જીવવાની રીત

વૈજ્ઞાનિકો આજે આપણને સલાહ આપે છે કે વરસાદના જંગલોનું રક્ષણ કરવું, પાણીને દૂષિત ન કરવું વગેરે પરંતુ જરથુસ્ત્રે હજારો વર્ષો પહેલા આપણને આ બધું શીખવ્યું હતું. હુમ્તા, હુખ્તા, હુવરશ્તા (સારા વિચારો, સારા શબ્દો અને સારા કાર્યો) આ ત્રણ શબ્દો હોવાછતાં જરથુસ્ત્ર ફકત એકજ શબ્દમાં આખો સારાંશ કહી જાય છે. ‘આશા’ જેના માટે વપરાય છે તે […]

શિયાળામાં ગોળ ખાવાના ફાયદા

ગોળને પ્રાકૃતિક મીઠાઈના રૂપમાં ઓળખવામાં આવે છે. ગોળમાં એવા અનેક લાભકારી ગુણ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. ગોળ સ્વાદ સાથે સાથે સારા સ્વાસ્થ્યનો પણ ખજાનો છે. શિયાળામાં ગોળની માંગ વધી જાય છે અને લોકો તેને ખૂબ પ્રેમથી ખાય છે. આજે અમે તમને શરદીમાં ગોળ ખાવાથી આરોગ્યને થનારા ફાયદા વિશે જણાવી રહ્યા […]

પાછા તેમના મજબૂત પગ પર ઉભા રહેતા!

‘હું ફરીથી ઉભો રહેવા મકકમ બન્યો છું, હું બીજાઓ ઉપર આધાર રાખવા નથી માંગતો. જે દિવસે મારો અકસ્માત થયો તે દિવસની યાદ મારા મનમાં હજુપણ તાજી છે. હું જાણતો હતો કે મારે મારા બાળકો માટે જીવવાનું છે.’ અસ્પી આત્મવિશ્ર્વાસથી આવનાર મુલાકાતીઓને સ્મિત આપી જણાવે છે. અસ્પી છેલ્લા મહિનાઓથી ધી બીડી પીટીટ પારસી હોસ્પિટલમાં સારવારને શ્રેષ્ઠ […]

જરથોસ્તીઓના રીતે જીવન જીવવાની રીત

આપણે નવા વર્ષ 2018માં નવેસરથી ધ્યેયો અને આશાઓ નવા સ્વપ્નો સાથે આપણી રીતે આગળ વધીએ છીએ, આપણું મૂળભૂત અસ્તિત્વ અને આપણી ઓળખ, આપણા મૂળિયાને ભૂલી ન જઈએ જે આપણું જરથોસ્તીપણાનું ગૌરવ છે. આપણા ધાર્મિક અને સામાજિક-સાંસ્કૃતિક વલણ મામૂલી છે, જ્યારે આપણે આપણા આદરણીય પ્રોફેટ જરથોસ્ત સાહેબ દ્વારા ઠરાવેલ માર્ગ પર ચાલીએ છીએ, ત્યારે આપણે ચોક્કસપણે […]

રૂસ્તમની બાનુ તેહમીના

સોહરાબે માતા પાસે એક મજબૂત તેજ ઘોડો માંગ્યો. તેણીએ તેની આગળ ઘણા ઘોડાઓ રજૂ કીધા. તેમાં, રૂસ્તમ સમનગાન શહેરમાં આવ્યો હતો તે વખતનો તેના રખશની બુનનો જે એક ઘોડો હતો તે તેને પસંદ આવ્યો. અફ્રાસીઆબને ખબર પડી કે સમનગાનના પાદશાહની બેટીને પેટે રૂસ્તમ એક બેટો અવતર્યો છે જે બાપના કરતાં જોરાવર છે અને તેના હોઠ […]