પ્રિત કરે પુકાર

દેવાંગે સેક્ધડ એ.સીના ડબ્બામાં ચારે બાજુ નજર ફેરવી લીધી છેલ્લા સાત વર્ષના અનુભવના આધારે એને ખ્યાલ આવી ગયો કે પહેલા કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા બહેનની પર્સમાં સારા એવા પૈસા છે. પણ એ બહેનની જાગૃત સ્થિતિ છે એટલે એ પર્સ લેવામાં ઘણી મહેનત કરવી પડે. અમદાવાદથી સુરત સુધીમાં વાત જામે નહીં! એ કમ્પાર્ટમેન્ટમાં બીજી બે બહેનો પણ હતી […]

શિરીન

‘તો પછી ફિલ, ખુદ તમારી બેનને તમો નહીં કરી શકો હેપી? ફકત પૈસાને ખાતર બીચારા નહીં પરણી શકતાં ને એક વાત જાણોછ ડાર્લિંગ, જાંગુ દલાલના માયને એટલી રીત જોઈએછ ને તેથી એવણ વાંધો ઉઠાવેછ.’ તે જવાને ખાતાં અટકી જઈ, એક વહાલભરી નજર તે મીઠી છોકરી પર ફેંકી પછી મજાકથી પૂછી લીધું. ‘તું ને હિલ્લાએ મારી […]

શિરીન

એ સાંભતાજ શિરીન વોર્ડનને હૈયે તેણીનો વહાલો પિતા ફરી આવી જવાથી તેણી રડી પડી, કે ફિરોઝ ફ્રેઝરે સધ્યારા દાખલ એક હાથ તેણીનાં ખભાં પર મૂકી દીધો. એમ દીવસો વહેતા ચાલ્યા ને ‘ડરબી કાસલ’ અસલ માફક ફરી સુખ અને શાંતિ વચ્ચે ખડો થયો. શિરીન વોર્ડનનાં નવી શેઠાણી તરીકે આવ્યા પછી તે ભવ્ય મકાનનું વાતાવરણ જ પાછું […]

જાલેજરની બાનુ રોદાબે

એ અરસામાં જાલ પણ મીનોચહેરશાહ આગળથી આવી પુગ્યો અને સામ પોતાના બેટા સાથે રોદાબેને જોવા નીકળ્યો. મેહરાબે અને સીનદોખ્તે તેઓને માન અકરામથી આવકાર દીધો. કેટલોક વાર પછી સામે સીનદોખ્તને કહ્યું કે ‘રોદાબેને હજુ કેટલોક વાર સુધી છુપાવી રાખશો?’ એમ કહી પોતાની ધારેલી વહુને જોવા માંગી. સીનદોખ્તે જવાબ આપ્યો કે ‘જો તમો આફતાબને જોવા માંગો છો […]

સુખી થવું હોય તો બીજાની મરજીથી જીવતા શીખો!

22મી ઓકટોબર સાસુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સાસુ અને વહુના ઝગડા દુનિયામાં બધેજ જોવા મલે છે. બન્નેને કેટલું પણ સમજાવવામાં આવે પણ બન્નેમાં કયારે પણ સુલેહ થતી નથી. એના આધારે અહીં એક વાર્તા રજૂ કરીએ છીએ આશા છે કે વાંચકોને ગમે. એક યુવતી પરણીને સાસરીએ આવી. સસરા તો પહેલેથી જ સ્વર્ગે સીધાવેલા એટલે સાસુમાંને […]

ફટફટ ફટાકડા ફૂટે!!

આજથી 82 વર્ષ પૂર્વે જ્યારે હું દસ વર્ષનો હતો ત્યારે મારા બાવા ફટાકડા ફોડવાના સખત વિરોધી હતા. અમારા ઘરમાં ફટાકડા તો શું નાની અમસ્તી ફટાકડીને પણ પ્રવેશ કરવા દેતા નહી અને કહેતા કે આપણા ધર્મની વિરૂધ્ધ છે. ફટાકડા ફોડાવાથી પવિત્ર આતશ પર ‘આજાર’ પડે છે, આજાર ફારસી શબ્દ છે અને તેનો અર્થ આફત, મુસીબત થાય […]

દિવાળીનું બોનસ

જનક સવારથી જ શેઠના હિસાબો વ્યવસ્થિત કરવામાં પડયો હતો. આમ તો એસ્બેસ્ટોર્સની ફેકટરીના માલિક અને એના શેઠના જાત જાતના હિસાબો હતા. વેટની ઓફિસે રજૂ કરવાના હિસાબો સેન્ટ્રલ એકસાઈઝવાળાને બતાવવાના હિસાબો, ઈન્કમટેક્ષની ઓફિસે રજૂ કરવાના હિસાબો બેન્ક માટેના હિસાબો અને સાચા હિસાબો આ બધા પૈકી એને તો સાચા હિસાબોવાળું કામ જ આપવામાં આવેલું ને ચાર દિવસથી […]

શિરીન

એક ઘંટી મારી તે જવાને તેના પ્યુન આગળ શિરીનને બોલાવી મંગાવી. થોડીકવારે તે ગરીબ બાલા ઓશકાતી ગભરાતી દાખલ થઈ કે ફિરોઝ ફ્રેઝરે બારણું બંધ કરી તેણીને પોતા પાસ ખુરશી પર બેસાડી પછી ગમગીન સાથ પૂછી લીધું. ‘શિરીન, શિરીન તે કાંય નહીં મને તારા ભઈ વિશે જણાવ્યું?’ ‘પણ..પણ ફિલ, તમોએ તેને પકડાવી આપવાના સોગંદ લીધા હતા.’ […]

દિવાળી અને ભારતની સંસ્કૃતિ

ભારતની અંદર વિવિધ પ્રકારના લોકો દ્વારા વિવિધ પ્રકારના કેટલાયે તહેવારની ઉજવણી કરવામાં આવે છે. તેમાંથી ભારતનો જો સૌથી વધારે લોકપ્રિય અને ધાર્મિક તહેવાર હોય તો તે છે દિવાળી. દિવાળીના એક મહિના પહેલાં જ લોકોની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળે છે અને આ એક માત્ર એવો તહેવાર છે કે બધા જ ધર્મના લોકો આનો આનંદ […]

ધન તેરસની કથા

દિવાળી 5 દિવસના તહેવારનુ મહાપર્વ છે. પાંચ દિવસ આ તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ પાંચ દિવસમાં ઘર અને બજારોમાં ઉત્સવી વાતાવરણ રહે છે.  દિવાળીના પાંચ અતિ શુભ પર્વ ધનતેરસથી શરૂ થઈને ભાઈબીજ સુધી ચાલે છે. આ પાંચ દિવસના પોતાના જુદા અને વિશેષ મહત્વ છે. ધનતેરસનું મહત્વ દર્શાવતી પ્રાચીન સમયની વાર્તા જે અવશ્ય જાણવા […]

શિરીન

 ‘શું…શું તા..રો ભઈ હ..તો?’ ‘હા ફિલ.’ ઉડ ઉડ થતાં હોથો સાથ થર થર ધ્રુજતી તેણીએ ફરી જવાબ આપ્યો કે તેજ ઘડીએ મોલી કામાએ પોતાનાં રૂમનું બારણું ખોલી તેનું નામ પુકાર્યુ કે તે જવાન પોતાની બેભાન જેવી હાલતમાંથી ફરી સાવધ બની ગયો. તેણે ઝડપમાં બારણું ખોલી શિરીનને એક નરમ હડસેલા સાથ બહાર કાઢી કે મોલી કામાની […]