‘ચાલોને હવે આપણે અમરિકા જઈએ ‘શાહ સાહેબના પત્ની દિવ્યાબહેને પતિ સામે જોઈને માગણી મૂકી. તમે તો કહેતા હતા કે રિટાયરમેન્ટ પછી આપણે અમેરિકા બહેનના ઘરે જ રહીશું. ‘જઈશું’ શાહ સાહેબે પત્નીની માગણીને સ્મિતના થાળમાં મૂકીને પાછી વાળી, ‘પણ સમય આવે ત્યારે સમય તો આવી ગયો. દિવ્યાએ કહ્યું તમે રિટાયર્ડ થયા અને બે વરસ વીતી પણ […]