ભારતમાં 14મી નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે ‘બાલ દિવસ’

27 મે, 1964ના રોજ પંડિત નેહરૂના નિધન પછી બાળકો પ્રત્યેના તેમના પ્રેમને જોતાં સર્વસંમતિ સાથે એ નિર્ણય લેવાયો હતો કે હવેથી દેશમાં દર વર્ષે ચાચા નેહરૂના જન્મદિવસ 14મી નવેમ્બરના રોજ ‘બાલ દિવસ’ મનાવામાં આવશે. બાલ દિવસ દેશના ભવિષ્યના નિર્માણમાં બાળકોનું મહત્વ દર્શાવે છે આ દિવસે લોકોને બાળ અધિકારો પ્રત્યે જાગૃત કરાય છે. પંડિત નેહરૂ બાળકોને […]