પારસી વિધિઓ અને પરંપરાની ઉપચારાત્મક શક્તિ

સતત બદલાતી દુનિયામાં પરિચિત ધાર્મિક વિધિઓ આપણને એક અમૂલ્ય વસ્તુ આપે છે, સ્થિરતા અને મનની શાંતિની અનુભૂતિ. પારસીઓ માટે દિવો પ્રગટાવવો, અગિયારીની મુલાકાત લેવી અથવા સ્મરણના દિવસોનું પાલન કરવું આપણને ધર્મ, પરિવાર અને આપણાથી પહેલાંની પેઢીઓ સાથે જોડે છે. આ પરંપરાઓ ભાવનાત્મક સુખાકારીમાં પણ મદદરૂપ થઈ શકે છે અને એવી લાગણીઓને વ્યક્ત કરવા માટે એક […]