7મી જુલાઈએ ચોકલેટ ડે છે! શું તમે જાણો છો આપણી કેડબરી ચોકલેટનો ઈતિહાસ!

દુનિયામાં કોઈક જ એવું હશે જેને ચોકલેટ પસંદ નહીં હોય! ચોકલેટનું નામ સાંભળતાંજ મોઢામાંં પાણી આવી જાય છે. મનપસંદ ડેઝર્ટમાં સૌથી ઉપર ચોકલેટનું નામ છે. તમે સાંભળ્યો છે ચોકલેટનો ઈતિહાસ: ચોકલેટનો ઈતિહાસ લગભગ 4000 વર્ષ જૂનો છે.ચોકલેટ બનાવનારા કોકોનું સૌ પ્રથમ ઝાડ અમેરિકાના જંગલોમાં જોવા મળ્યું હતું. પરંતુ હવે આફ્રિકા દુનિયાભરમાં લગભગ 70% કોકો પહોંચાડે […]