હોળી રંગોનો તહેવાર… આખરે આ રંગો આવ્યા કયાંથી?

હોળી રંગોનો તહેવાર છે હોળી તહેવાર માટે આપણે ઘણં બધું જાણીએ છીએ પરંતુ હોળી જે રંગો માટે જાણીતી છે તે શું આપણે જાણીએ છીએ કે તે રંગો કયાંથી આવ્યા છે? અગર કોઈ તમને પૂછે કે રંગો શું હોય છે તો તમે શું જવાબ આપશો? કદાચ એમ કહેશો કે કલર-આર્ટ ક્રાફટમાં જે કામ આવે તે. પરંતુ […]

હોળી પુજન

હિંદુ ધર્મમાં હોલિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે. હિરણ્યકશ્યપુુ એ દાનવોનો રાજા હતો એને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી એનું મૃત્યું થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. સ્વર્ગ અને […]

બુરા ન માનો હોલી હે!!

હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે ભારતનો ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે શહેરના મુખ્ય ચોક જેવા સ્થાન પર […]

હોળી એટલે રંગોની ઊજવણી!

ભારતના લોકો દ્વારા મોટા આનંદ સાથે દર વર્ષે ફાગણ મહિનામાં ઉજવાતો રંગોનો તહેવાર હોળી છે. જે ખૂબ પ્રખ્યાત તહેવાર છે. તે ઘણાં બધાં ઉત્સવ અને ખાસ કરીને બાળકો માટે ઉત્સુક પ્રવૃત્તિઓનો એક તહેવાર છે, જેમાં એક અઠવાડિયા પહેલાં લોકો ઉજવણીમાં ભાગ લે છે અને હોળીના તહેવારની તારીખ પછી અઠવાડિયા સુધી ચાલે છે. માર્ચ મહિનામાં ખાસ […]