મુંબઈના હોરમઝદ મહીયાર પંથકીએ તાજેતરમાં પર્વતારોહણ ક્ષેત્રે એક પ્રભાવશાળી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે માત્ર ત્રણ દિવસના ગાળામાં લદ્દાખનાં બે પડકારજનક શિખરો કાંગ યાત્સે 2 અને ડીઝો જોંગો ઈસ્ટસફળતાપૂર્વક સર કર્યા. બંને શિખરોની ઊંચાઈ આશરે 6,250 મીટર છે. આ અભિયાનની શરૂઆત 5 સપ્ટેમ્બર, 2026ના રોજ લેહમાં જરૂરી ઊંચાઈને અનુકૂળ થવાની પ્રક્રિયા સાથે થઈ હતી. ત્યારબાદ […]
