Your Moonsign Janam Rashi This Week –
18th January – 24th January, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમને કરેલા તમારા કામ નહીં ગમે. નાના કામ પણ પૂરા નહીં કરી શકો. ખાવાપિવા પર ધ્યાન આપજો નહીં તો તબિયત ખરાબ થવાના ચાન્સ છે. પ્રેમી-પ્રેમીકા વચ્ચે મતભેદ પડવાના ચાન્સ છે. રાહુ તમને ચારેબાજુથી પરેશાન કરી […]

Your Moonsign Janam Rashi This Week –
11th January – 17th January, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારૂં મગજ એક જગ્યાએ સ્થિર નહીં રહે.  તમારા વિચારો નેગેટિવ રહેશે. જે પણ કામ કરશો તેમાં સફળતા નહીં મળે. ઘરવાળા કે મિત્રો નાની બાબતમાં નારાજ થશે. રાહુ તમારા જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરશે. કોઈની સાચી સલાહ આપશો તો તમારાથી […]

Your Moonsign Janam Rashi This Week –
4th January – 10th January, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડી જશે. ખોટા વિચારોથી પરેશાન થશો. તમારા અંગત માણસો તમારો સાથ નહીં આપે તેનું દુ:ખ લાગશે. ખર્ચનું પ્રમાણ વધી જશે. તબિયત ખરાબ થવાના ચાન્સ છે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા. […]

Your Moonsign Janam Rashi This Week –
28th December – 3rd January, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી 3જી ફેબ્રુઆરી સુધી તમે પરેશાન થઈ જશો. ઘરવાળા કે અંગત માણસો તમને માન નહીં આપે. રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ ઉડાવી દેશે. નાણાકીય મુશ્કેલી વધી જશે. મન સ્થિર નહીં રહે. નેગેટીવ વિચાર વધારે આવશે. દરરોજ ‘મહાબોખ્તાર […]

Your Moonsign Janam Rashi This Week –
21th December – 27th December, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા પાંચ દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઘરમાં જોઈતી ચીજ વસાવી શકશો. ફેમિલીની ડિમાન્ડ પૂરી કરી શકશો. 26મીથી 42 દિવસ માટે રાહુની દિનદશા તમારા પ્લાન સફળ નહીં થવા દે. રાહુ આવતા અઠવાડિયાથી ખોટા વિચારમાં નાખશે. ગુરૂની ઉતરતી દિનદશાને  લીધે નાણાકીય […]

Your Moonsign Janam Rashi This Week –
14th December – 20th December, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા કામમાં સફળતા મળશે. શારિરીક બાબતમાં સારા સારી રહેશે. ધર્મના કામો કરવાથી આનંદમાં રહેશો. મુશ્કેલીમાંથી બહાર આવવામાં સફળ રહેશો. ચાલુ કામમાંથી ધન મેળવશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો. શુકનવંતી તા. 14, 17, 18, 19 […]

Your Moonsign Janam Rashi This Week –
07th December – 13th December, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા મનમાં ચેરીટી કે કોઈને મદદ કરવાનું મન થતું હશે. મિત્રોમાં કોઈને મદદ કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઘરની અંગત વ્યક્તિને દરેક બાબતમાં ખુશ રાખી શકશો. જયાં જશો ત્યા માન-પાન મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો. શુકનવંતી […]

Your Moonsign Janam Rashi This Week –
30th November – 6th December, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા ફેમિલીમાં જે પણ જરૂરત હશે તે સહેલાઈથી પૂરી કરી શકશો. રોજના કામોમાં સફળતા મળશે. ગુરૂની કૃપાથી ધનલાભ મળતા રહેશે. જે પણ ધન મળશે તેમાંથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ધર્મના કામો કરી શકશો તેનાથી શાંતિ મળશે. દરરોજ ‘સરોશ […]

Your Moonsign Janam Rashi This Week –
23rd November – 30th November, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા દરેક કામ વીજળીવેગે પૂરા થઈ જશે. તમારી સાથે કામ કરનારના મદદગાર બની રહેશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. ફેમિલીના મતભેદ દૂર કરી શકશો. તમારા હાથથી ચેરીટીના કામ થઈ જશે. ચાલુ કામમાં નાણાકીય ફાયદો થશે. ફેમિલી સાથેની […]

Your Moonsign Janam Rashi This Week –
16th November – 22nd November, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી જે પણ કામ અટકેલા હશે તે ચાલુ કરવામાં સફળ થશો. નાણાકીય ફાયદો મેળવી શકશો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મિત્રોની મદદ મળી જશે. કોઈની સાથે વાત કરવાથી તેનું દુ:ખ ઓછું કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો. શુકનવંતી તા. 16, 17, […]

Your Moonsign Janam Rashi This Week –
9th November – 15th November, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા 25મી ડિસેમ્બર સુધી ચાલશે. મિત્રો તરફથી અચાનક મદદ મળી જશે. તમારી સલાહથી કોઈ મિત્રને નુકસાનીમાંથી બચાવી લેશો. તમારા અટકેલા કામો ફરી શરૂ કરી શકશો. નાણાકીય બાબતમાં મદદ લેવાની જગ્યાએ મદદગાર બની જશો. ઘરમાં શાંતિ રાખવા દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો. શુકનવંતી […]