હૈદરાબાદના હમબંદગી જૂથની 15 વર્ષની ઉજવણી

હૈદરાબાદના બાઇ માણેકબાઈ એન. ચીનોય અગિયારીના હમબંદગી જૂથે 15 મી ફેબ્રુઆરી, 2021 ના રોજ તેમની પંદરમી વર્ષગાંઠની ઉજવણી કરી. આ જૂથ 2007થી દર સોમવારે, કોઈ વિરામ લીધા વિના હમબંદગીનું આયોજન કરે છે. અગિયારીમાં હમબંદગીનું સંચાલન એરવદ મહેરનોશ ભરૂચા દ્વારા કરવામાં આવે છે. જે છેલ્લાં પંદર વર્ષથી સંચાલન કરી રહ્યા છે. હમબંદગી પછી, એરવદ ભરૂચાએ જરથુસ્ત્રના […]