રોગાચાળાને કારણે ઈરાને મેહેરેગાન ઉત્સવ રદ્દ કર્યો

કોરોનાવાયરસ રોગચાળાને કારણે લગભગ તમામ મેહેરેગાનની ઉજવણી ઇરાનમાં રદ કરવામાં આવી હતી. અરદકનના યઝદ પ્રાંતમાં તા. 1લી ઓકટોબર 2020માં ઉજવણી હતી. મેહેરેગાન જે ઇરાની કેલેન્ડરના 196માં દિવસે આવે છે (સામાન્ય રીતે ગ્રેગોરિયન કેલેન્ડરમાં 2જી ઓક્ટોબર) જે પરંપરાગત પાનખરની ઋતુમાં કાપણીના સમયમાં ઉજવાતો તહેવાર છે. ઈરાનમાં મેહેરેગાન મિત્રતા, સ્નેહ અને પ્રેમની પ્રાચીન દેવી મિથ્રાની ઉજવણીમાં ઇરાની […]