સાલ-મુબારક અને જય હિન્દ!

વહાલા વાંચકો, પારસી ટાઈમ્સની ટીમ વતી મને આપણા બમ્પર સ્પેશિયલ નવરોઝ અંક તમને વચન આપ્યા પ્રમાણે જેનો મુખ્ય વિષય પારસી સંસ્કૃતિ ઉજવી રહ્યો છે જેની સાથે ઘણું બધું આજે વાંચકો સામે પ્રસ્તુત કરતા ખૂબ આનંદ મળી રહ્યો છે. ‘બીયીંગ પારસી’ જે બધા સાથે પાછો જોડાવાનો સાર છે. પારસી સમુદાયમાં આ અંક ઐતિહાસિક રીતે યાદ રહી […]

પારસીઓ સગનની મચ્છીમાં કેમ માને છે?

નવું વર્ષ હોય કે જન્મ દિવસ હોય ધાનદાર સાથે મચ્છીનો પાટિયો નહીં તો તળેલી મચ્છી હોય જ છે. તમે ઉદવાડા જાવ ને બોઈ ની મચ્છી નહીં ખાવ તો કેમ ચાલે? લગન  અને નવજોતમાં ખાસ કરીને આપણે સાસની મચ્છી અને પાત્રાની મચ્છી ખાવાજ જઈએ છીએ. તેટલું જ નહીં પણ મીઠાસમાં પણ આપણી પસંદ ‘માવાની બોય’ હોય […]

તમારા માટે કામ કરે તેવી એનર્જી તમે જ બનાવો

દવાના પિતા સમાન હિપોક્રેટસના વાકયો કુદરતી રીતે સારા થવાની શક્તિ આપણા પોતાનામાં છે. આપણી બીમારીને દૂર કરી હકારાત્મક શક્તિથી મજબૂતાઈ આપવાની જવાબદારી તે આપણી ને આપણી પોતાની જ છે. કેશ્મિરા શૉ રાજ જે રેકી એકસ્પર્ટ, તાઈચી માસ્તર અને ટેરોટ ક્ધસલ્ટન્ટ આપણી સાથે, તમારામાં રહેલી ઉર્જાથી તમે તમારા દર્દને દૂર કરવામાં સફળતા કેવી રીતે મેળવી શકો […]