લોર્ડ કરણ બિલિમોરિયાના નેતૃત્વ હેઠળ 45 યુકે બિઝનેસ સ્કૂલોનું પ્રતિનિધિમંડળ નવી દિલ્હી પહોંચ્યું હતું. 14થી 16 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાયેલા બીજા ભારત-યુકે બિઝનેસ સ્કૂલ ડાયલોગ દ્વારા બંને દેશો વચ્ચેના શૈક્ષણિક અને સંસ્થાકીય સંબંધોને વધુ મજબૂત બનાવવામાં આવ્યા. ચાર્ટર્ડ એસોસિયેશન ઓફ બિઝનેસ સ્કૂલ્સનાં ફ્લોરા હેમિલ્ટનની સંકલન હેઠળ યોજાયેલા આ સંવાદમાં શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ, સરકારી પ્રતિનિધિઓ, નિયમનકારી […]
