લોર્ડ કરણ બીલીમોરિયા બ્રિટીશ ઉદ્યોગ મહાસંઘના પ્રથમ ભારતીય પ્રમુખ તરીકે પદ સંભાળશે

બ્રિટિશ ઉદ્યોગ સંઘના (સીબીઆઈ) ના પ્રમુખપદ સંભાળનાર લોર્ડ કરણ બિલિમોરિયા એ પ્રથમ ભારતીય બનશે તે જાણીને વિશ્ર્વવ્યાપી સમુદાય માટે ખરેખર ગૌરવની ક્ષણ હતી. ધ વોઈસ ઓફ બ્રિટીશ ઈન્ડસ્ટ્રી જે ઉદ્યોગમાં 1,90,000 સભ્યો છે જે 7 મિલિયન લોકોને રોજગારી આપે છે. પ્રખ્યાત કોબ્રા બીયરની સ્થાપના કરનાર અને બર્મિંગહામ યુનિવર્સિટીના ચાન્સેલર રહી ચૂકેલા ક્રોસબેંચ પીઅર લોર્ડ કરણ […]