મહેનત કરતા લોકોનો દોસ્ત ઉપરવાળો છે

એક દિવસ હુ ઘરે એકલો હતો એટલે રાત્રે મેં કંઈક સારું ભોણું ખાવાનું વિચાર્યું, જેથી હું એક સારી રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયો. મેનુ જોઈને મેં વેઈટર ને અમુક વસ્તુઓ ઓર્ડર કરી અને મોબાઇલમાં જોતો હતો ત્યા 20 મિનિટ બાદ અમુક લોકોનું એક ગ્રુપ આવ્યું અને તેઓએ પણ વેઈટર ને ઓર્ડર કર્યો. આશ્ચર્યની વાત એ હતી […]