એરવદ ઝરીર ભંડારાએ દિલ જીતી લીધું

તા. 2જી નવેમ્બર, 2019 ના રોજ, એક પ્રેરણાદાયક ધાર્મિક સેમિનાર મોબેદસ હાર્ટ ટુ મોબેદસ હાર્ટ – એરવદ ઝરીર ભંડારા દ્વારા મુંબઈના રીપન કલબમાં સવારે 11 કલાકે દર્શાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 20થી વધારે મોબેદોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કામા અથોરનાન મદ્રેસાના ભૂતપૂર્વ પ્રિન્સિપલ, એરવદ કેરસી કરંજીયા, મુખ્ય અતિથિ બીપીપીના ટ્રસ્ટી વિરાફ મહેતા અને મહેમાન […]