Your Moonsign Janam Rashi This Week –
08 December, 2018 – 14 December, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂ જેવા ગ્રહની દિનદશા ચાલશે તેથી તમે તમારા ધારેલા કામો કરવામાં સફળ થઈને રહેશો. દરેક બાબતમાં તમારા ધારેલ કરતા વધુ સારા રીઝલ્ટ લાવશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ધન માટે બીજાની મદદ લેવાનો સમય નહીં આવે. અચાનક ધનલાભ મળવાના […]