Your Moonsign Janam Rashi This Week –
25 May, 2019 – 31 Ma, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલુ હોવાથી દરેક કામ શાંતિ રાખીને કરશો. કોઈની સલાહ લઈને કામ કરવાથી તમારા કામ સારી રીતે કરી શકશો. કોઈ જગાએથી નાણા પાછા આવવાના હશે તો આવી જશે. મુસાફરીનો ચાન્સ છે. બીજાના મદદગાર થશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ […]