Your Moonsign Janam Rashi This Week –
01st February – 07th February, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજ અને કાલનો દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. ઉતરતી રાહુની દિનદશા તબિયતમાં બગાડો આપી શકે છે. 3જી ફેબ્રુઆરીથી 70 દિવસ માટે શરૂ થતી શુક્રની દિનદશા સુખના દિવસો બતાવશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી જશો. છેલ્લા 46 દિવસમાં રાહુએ તમને પરેશાન કરી […]